હાલમાં જ સુરત શહેરમાં એક મહિલા મોડેલની કારને અજાણ્યા શખ્સોએ આગ ચાંપી હતી. જોકે, આ મામલે બે ફરિયાદ નોંધાઈ છે.